રજા આપો ત્યારે અમારી કોલેજ પુરી થઈ,
પૂર્ણ થયો કોર્ષ ને પૂર્ણ થઈ અમારી મુસાફરી,
હવે રજા આપો અમારી કૉલેજ પુરી થઈ,
Literature ના દરિયામાં, સર્વ મારતા હતા ડૂબકી,
ખરેખર દિલીપસરે સરસ બનાવી હતી એ નાવડી,
મારિયા હતા હલેસા ખુબ કિનારે પહોંચવા માટે,
પણ નહોતી ખબર કે આટલી જલ્દી આવશે કિનારો,
હવે રજા આપો........
કેમ પુરા થયા આ ૯૮૫ દિવસ ને ૨૩૦ કલાકો,
ખબર જ ના પડી કે અમારી કોલેજ પુરી થઈ,
શું વાત કરીયે અર્જુન સરની ખુબ જ કહી Story,
કેમ પૂર્ણ થયું પેપર ને હાજરી પૂરતી ગઈ,
હવે રજા આપો........
GK GK કહીને જીકી ગયા અમને,
ધ્રુવ સરે કારીયું પૂરું ને પરીક્ષા આવી ગઈ,
ડોલી મેમ આવયા ને બચી ગયો કોર્સ,
સ્પોનિયસ નું થયું સ્પોન્ટીનિયસ, આપીયુ દિલીપસરે જ્ઞાન.
હવે રજા આપો........
રવૈયાસરની તો વાત જ ક્યાં કરવી,
જેમની માટે એવું બને કે વાક્ય તો શું શબ્દો ટૂંકા પડે,
આટલું જ ક્યાં હતું આ કોલેજમાં વિદ્યાર્થીઓ હતા અનેક,
પણ હતું અમારૂ અનેરું ગ્રુપ આ ટી.વાય.બી.એ નું
હવે રજા આપો ........
ક્યારેક મસ્તી, ક્યારેક ઝધડો ને ક્યારેક બનાવીએ ગ્રુપ,
થોડીક આવે એ.ટી.કે.ટી. ને થોડા આવે આંસુ,
બસ હવે બહુ થયુ....
હવે રજા આપો અમારી કોલેજ પુરી થઈ..
હવે રજા આપો અમારી કોલેજ પુરી થઈ...
No comments:
Post a Comment