Hello Friends,
Today I would like to share my second poem, which has written by me after Coming Bhavnagar.
I hope you will like it....
I would like your response about my poem.
Tell me what I have to change in my poem..
Please write comment give your opinion about my poem........
Enjoy it....
દુનિયામાં આવયા છીયે આપણે,
જરા તો હસી ને બતાવો તમેં,
હસતા પણ ક્યાં આવડે છે આપણે,
સાંભળવા પડે છે ને જોક્સ આજે.
બધાના સ્વભાવ છે અલગ અલગ અહીં,
થોડી થોડી પળ માં બદલાય છે મન અહીં,
કોણ જાણે થયું છે શું બધા ને ,
શા માટે ફરે છે બધા દિવેલ પીધેલા અહીં.
જ્યાં જુવો ત્યાં ફરે છે બધા દેવેલીયા,
પૂછી તો જુવો કોઈને " કેમ છે ભઈલા ? ",
આપશે જવાબ મોં ચડાવીને " સારું હો ",
અરે.. દોસ્ત આવી જ ગયા છો તો મોઝ ભી કરી લો ને,
ભગવાને આપીયુ છે દુ:ખ બધાને,
કોઈને ભણવાનું તો કોઈને નોકરીનું,
કોઈને છોકરીનું તો કોઈને લગ્નનું,
અરે દોસ્ત ભગવાને નક્કી જ કરીને રાખીયું છે તો...
ન બોલવાનું બોલે છે કોઈ,
મોં ચડાવીને બેસે તે મને પસંદ નથી,
માટે જ પોતાની જાત વહેચીને હસવવાની કૌશીશ કરે છે કોઈ.
હસાવનાર ને માની લેવાય છે જોકર,
કોઈ વાંધો નહીં જોકર હી સહી,
હા માનીયુ આજે હું જ છું જોકર,
I want to change your poem's title.
ReplyDeleteI think appropriate title is
"જીવી લ્યો "
સરસ છે ચેન્જ ની કોઈ જરૂર જ નથી .....
ReplyDeleteબસ એટલું જ કહીશ કે .....
જોકર જ આ સમય માં ફાવે છે
બીજા ને તો કોઈ ક્યાં ગાંઠે છે અહીં
આ દુનિયા નો નઝરીયો બદલાયો છે ...
આપડે તો બસ લાગણી ના વમળ માં ફર્યા હતા ..
કોણ ક્યારે બદલાય ખબર નથી .
કોનું ક્યારે પાસું બદલાય ખબર નથી ...........
Good poem brother ....