Tuesday, 8 August 2017

Apologies Poem

Hello Friends,

             Today  I would like to share my Second poem, after coming Bhavnagar. nowadays I really hurt the teachers and Friends. and today I realize that this is wrong this is not good nature as a students. Today I apologies everyone. please pardon me. I heartily sorry. I tried to express my poem. 

જાણુ છુ હું કે નહિ સારૂ મળે મને ફળ,
પણ વિચારુ છું કે M.A. પછી મળશે જ ને ફળ,
હા.. ચોક્કસ , મારી જ ભુલ કહેવાય એ,
મસ્તી - મઝા, લેક્ચર બંક ન કરાય આમ

હા ચોક્કસ ભણવાનો સમય છે અત્યારે,
પણ મીત્ર
જુવાની ને બાળપણ પણ છે જ ને અત્યારે,
અત્યારે જ મોજ-મઝા ન કરીયે તો તે કયારે કરશું,
બસ સાહેબ નાદાન સમજી ને માફ કરી દો,

હા આ ઉંમર નથી તારી મોજ-મસ્તી કરવાની,
હવે સમય પણ નથી રહીયો જાજો આ પરીક્ષા નો,
બસ બહુ થયુ 'મેહુલ' મારા ભઈલા,
બસ હવે સમજી જા તો વધુ સારુ.

ભાઈ જો હવે મોજ ને મસ્તી કરીશ ને,
તો તારુ નાદાનીયત નહી પરંતુ ગણાશે ગાંડપણ,
નથી સમય હવે છોડ આ બધુ,
હવે તો મોજ-મસ્તી છોડ ને ગંભીર બન જીવનમા,

ખુબ કરી મસ્તી , ધણાના દિલ દુભાવીયા,
ભાઇ મને લાગે છે, હવે માફી માગ તો સારૂ,
આમ તો કહેવત પણ ખુબ સારી છે

 First impression is last impression,

પણ તો શરુઆત મા જ કરી આવી ભુલ..!!!!


'દિલ' દુભાય છે આજે મારુ શું કરુ, શુ નહિ,
આજે માગુ છુ માફી આપ સર્વે ની,
બને તો નાદાન , અણસમજુ સમજી ને 
માફ કરી દેજો દિલ થી વિંનતી છે મારી.






8 comments:

River and tide

Andy Goldsworthy makes sense-luscious sculptures entirely out of things he finds in nature — stones, twigs, leaves, plant stalks, cl...