Hello Friends,
Today I would like to my Poem. Which are written in T.Y.B.A. (2016-17)
I hope you will like it.
I would like to see your response.....
હવે બસ, બહુ થયું, સર કોર્સ પુરો થાય તો સારું,
પરીક્ષા આવી નજીક હવે Literature સમજાય તો સારું,
ટી.વાય.બી.એ. નો આ કોર્સ ઘણો ગંભીર છે રવૈયા સર,
હવે રોબોટ ની જેમ પેઝ ભરાય તો સારું,
જુઓ 'Ism'વાળું પેપર પુરુ કરીયું ભટ્ટસરે,
પુછી તો જુઓ કોઈને સમજાયું 'Romanticism'..!!
મને તારામાં સમાવીલે ઓ Literature,
મને તો ઘણી ઈચ્છા છે કે તારો Scholar થાઉ તો સારું.
ભલે બેસુ હું પાછળ પણ આવી મસ્તી કોને મળે.?
તમન્ના છે કે તારા સાહિત્યને સંપુર્ણ સમજુ તો સારું.
શેક્સપિયર ભલે હોય તારો પિતા મને એની પરવા નથી,
હું વિધાર્થી કાજ એક જ Phonetic સમજાય તો સારું.
મને એવા રૂપાળા ઘાવ દુનિયા એ કરિયા છે અર્પણ,
ખુદ દુનીયા ને થઈ આવીયું ઇંગલિશ શીખી લવ તો સારું.
જીવનમાં આમ ક્યાંથી મળે લયબંધ ચંચળતા,
કોલેજમાં થોડું જ્ઞાન, થોડા મિત્રો, થોડા ગુરુજનો મળે તો સારું.
.
સમય રહીયો છે થોડો જીવવા દો ઓ પ્રોફેસર,
પછી કોણ જાણે ક્યાં હશે આ ફેમેલી જેવો ક્લાસ..?
થોડુંક ઝઘડીએ થોડા હેરાન કરીયે થોડા ભાગ પાડીએ કલાસના,
પછી હવે રા' આપણે નહીં, હવે રાહ આપણી જોઈ રહી છે.
યાદ તો આવશો તમે સ્મૃતિપટ પર વિસરશો તમે,
નથી માનતું આ દિલ, પરંતુ વિસરવું તો પડશે જ
બસ હવે આ પળ અહીં થંભાઈ જાય તો સારું ...
બસ હવે આ પળ અહીં થંભાઈ જય તો સારું.....
I also felt same feeling in my T.Y exam.
ReplyDelete