હવે તમને જોવાનો કોઈ અર્થ નથી,
મને સમજી શકે તેવું તમારી પાસે દિલ નથી,
તમે તારછોડીયા કરો ને હું આવ્યા કરું,
એ હવે અમને મંજુર નથી.
ભલે હું હાર્યો અને તમે જીતીયા, પણ
મારી હાર જોવી એ તમારી જીત માં દમ નથી,
નસીબદાર છે એ કે જેમને તમે મળીયા,
પણ એમાં હું તો શું કરી શકું...?????
તમને પામી શકું એવી હવે એકેય રેખા નથી,
હું જોઉં તમને ને તમે જુઓ બીજાને, તેથી
હવે તમને જોવાનો હવે કોઈ અર્થ નથી,
હું લખું અને તમે વાંચી ના શકો.
અને કદાચ વાંચો તો ભી સમજી ના શકો,
એવી મારી આ ગઝલનો હવે કોઈ અર્થ નથી.
Awesome
ReplyDeleteThank uvi
Delete