રજા આપો ત્યારે અમારી કોલેજ પુરી થઈ, પૂર્ણ થયો કોર્ષ ને પૂર્ણ થઈ અમારી મુસાફરી, હવે રજા આપો અમારી કૉલેજ પુરી થઈ,
Literature ના દરિયામાં, સર્વ મારતા હતા ડૂબકી,
ખરેખર દિલીપસરે સરસ બનાવી હતી એ નાવડી,
મારિયા હતા હલેસા ખુબ કિનારે પહોંચવા માટે,
પણ નહોતી ખબર કે આટલી જલ્દી આવશે કિનારો,
હવે રજા આપો........
કેમ પુરા થયા આ ૯૮૫ દિવસ ને ૨૩૦ કલાકો, ખબર જ ના પડી કે અમારી કોલેજ પુરી થઈ, શું વાત કરીયે અર્જુન સરની ખુબ જ કહી Story, કેમ પૂર્ણ થયું પેપર ને હાજરી પૂરતી ગઈ, હવે રજા આપો........
GK GK કહીને જીકી ગયા અમને,
ધ્રુવ સરે કારીયું પૂરું ને પરીક્ષા આવી ગઈ,
ડોલી મેમ આવયા ને બચી ગયો કોર્સ,
સ્પોનિયસ નું થયું સ્પોન્ટીનિયસ, આપીયુ દિલીપસરે જ્ઞાન.
હવે રજા આપો........
રવૈયાસરની તો વાત જ ક્યાં કરવી, જેમની માટે એવું બને કે વાક્ય તો શું શબ્દો ટૂંકા પડે, આટલું જ ક્યાં હતું આ કોલેજમાં વિદ્યાર્થીઓ હતા અનેક, પણ હતું અમારૂ અનેરું ગ્રુપ આ ટી.વાય.બી.એ નું હવે રજા આપો ........
ક્યારેક મસ્તી, ક્યારેક ઝધડો ને ક્યારેક બનાવીએ ગ્રુપ,
Today I would like to my Poem. Which are written in T.Y.B.A. (2016-17)
I hope you will like it.
I would like to see your response.....
હવે બસ, બહુ થયું, સર કોર્સ પુરો થાય તો સારું,
પરીક્ષા આવી નજીક હવે Literature સમજાય તો સારું,
ટી.વાય.બી.એ. નો આ કોર્સ ઘણો ગંભીર છે રવૈયા સર, હવે રોબોટ ની જેમ પેઝ ભરાય તો સારું,
જુઓ 'Ism'વાળું પેપર પુરુ કરીયું ભટ્ટસરે, પુછી તો જુઓ કોઈને સમજાયું 'Romanticism'..!! મને તારામાં સમાવીલે ઓ Literature, મને તો ઘણી ઈચ્છા છે કે તારો Scholar થાઉ તો સારું.
ભલે બેસુ હું પાછળ પણ આવી મસ્તી કોને મળે.? તમન્ના છે કે તારા સાહિત્યને સંપુર્ણ સમજુ તો સારું. શેક્સપિયર ભલે હોય તારો પિતા મને એની પરવા નથી, હું વિધાર્થી કાજ એક જ Phonetic સમજાય તો સારું.
મને એવા રૂપાળા ઘાવ દુનિયા એ કરિયા છે અર્પણ, ખુદ દુનીયા ને થઈ આવીયું ઇંગલિશ શીખી લવ તો સારું. જીવનમાં આમ ક્યાંથી મળે લયબંધ ચંચળતા, કોલેજમાં થોડું જ્ઞાન, થોડા મિત્રો, થોડા ગુરુજનો મળે તો સારું.
.
સમય રહીયો છે થોડો જીવવા દો ઓ પ્રોફેસર, પછી કોણ જાણે ક્યાં હશે આ ફેમેલી જેવો ક્લાસ..? થોડુંક ઝઘડીએ થોડા હેરાન કરીયે થોડા ભાગ પાડીએ કલાસના, પછી હવે રા' આપણે નહીં, હવે રાહ આપણી જોઈ રહી છે.
યાદ તો આવશો તમે સ્મૃતિપટ પર વિસરશો તમે, નથી માનતું આ દિલ, પરંતુ વિસરવું તો પડશે જ બસ હવે આ પળ અહીં થંભાઈ જાય તો સારું ... બસ હવે આ પળ અહીં થંભાઈ જય તો સારું.....
Today I would like to share my Second poem, after coming Bhavnagar. nowadays I really hurt the teachers and Friends. and today I realize that this is wrong this is not good nature as a students. Today I apologies everyone. please pardon me. I heartily sorry. I tried to express my poem.