એ..... ભઈલા તું મને યાદ કરે છે કે નહીં,
એ.... ભઈલા તે મને ભૂલવાની કૌશીશ કરી કે નહીં,
ભાઈ મને અહીં દીઠતું નથી તમારા વગર,
પણ શું કરું ભગવાનું કામ પણ કરવાનું હતું તમારા વગર.
મારા ભઈલા ને મેગી બહુ ભાવે હો,
મારા ભઈલા ને તો લાડી લાવી હતી હો,
ભાઈ મારા વગર તું મેગી ને બળેલી રોટલી ખાય છે ને,
હા હો ઘણા દિવસ થઇ ગયા તું તો મને ભૂલી ગયા હશો નઈ.
બહેન ઓ બહેન તે કેમ વિચારી લીધું કે ભૂલી ગયો હું,
બહેન તને દુલ્હન બનાવવા ના સપના જોતો તો હું,
બસ એક પળ માં જુદા શું થઈ તો શું હું ભૂલી ગયો,
હા બહેન તને બહુ જ યાદ કરું છું હું,
જયારે મેગી ખાવ છું ને રોટલી ને અડકું છું હું,
તે તો સપના તો મારા તોડિયા પણ,
તે તારા સપના પણ પુરા ન કરીયા...
એ... બહેન તું કેમ તારા ભઈલાને એકલા છોડીને જતી રહી.?
આવી જ છો તું મારા સપનામાં,
તો સરનામું લખાવ ને ડાયરીમાં,
હું પણ કંટાળી ગયા છું આ દુનિયામાં,
It is very emotional poem and very nice 😊😊😊😊😊
ReplyDeleteThis words is form the heart. so it became emotional poem.
DeleteNice ......
ReplyDeleteથોડું અઘરું છે પોતાના મન ની વાત બહાર લાવવી પણ ખૂબ સરસ........
thank you
DeleteThank you so much both of you
ReplyDeleteHeart Touching 😓😔
ReplyDeletethank you
Delete