બદલતી આ જિંદગીએ ઘણું બતાવી જાય છે,
એક તરફ આશા તો એક તરફ નિરાશા ફરી જાય છે.
બુદ્ધિ પણ આપી છે ને સમજણ પણ,
બુદ્ધિ પણ ભૂલ ખાઈ જાય છે ને સમજણ પણ.
ખરી રીતે જે દિલની પાસે હોયે છીયે,
એ જ વ્યકિત અહીં આવું કરી જાય છે.
દોષ નિર્દોષ ની તો વાત જ ક્યાં છે,
જયારે તાળી પણ એક હાથે વાગી જાય છે.
સંબંધ ને પણ રમત સમજી લે છે,
બે મિનિટમાં ભાઈ તો બે મિનિટ માં દુશ્મન બનાવી લે છે.
ખરી રીતે માણસ ને સમજવો ખરેખર અઘરો છે,
જ્યારે પોતાના જ પારકા કરી જાય છે.
અરે..
સંબંધ શું કોઈ વસ્તુ છે ?
મિત્ર શું કોઈ તુફાન છે ?
સાહેબ આ તો વિશ્વાસની અખુટતા,
બાકી સંબંધ ને મિત્ર માટે ભગવાનને પણ આવું પડે છે.
સંબંધો સાચવવા 'મેહુલ' પ્રયત્નો કરે છે અનેક,
સાહેબ આતો ઉપર થી દેન છે આવતી રહેશે અનેક. (પ્રોબ્લમ દુ:ખ, દર્દ)
It is to good 😊😊😊😊
ReplyDelete