Saturday, 26 August 2017

હા છું હું જોકર



Hello Friends,

Today I would like to share my second poem, which has written by me after Coming Bhavnagar.

I hope you will like it....

I would like your response about my poem.
Tell me what I have to change in my poem..
Please write comment give your opinion about my poem........

Enjoy it....







દુનિયામાં આવયા છીયે આપણે,
જરા તો હસી ને બતાવો તમેં,
હસતા પણ ક્યાં આવડે છે આપણે,
સાંભળવા પડે છે ને જોક્સ આજે.



બધાના સ્વભાવ છે અલગ અલગ અહીં,
થોડી થોડી પળ માં બદલાય છે મન અહીં,
કોણ જાણે થયું છે શું બધા ને ,
શા માટે ફરે છે બધા દિવેલ પીધેલા અહીં.



જ્યાં જુવો ત્યાં ફરે છે બધા દેવેલીયા,
પૂછી તો જુવો કોઈને " કેમ છે ભઈલા ? ",
આપશે જવાબ મોં ચડાવીને " સારું હો ",
અરે.. દોસ્ત આવી જ ગયા છો તો મોઝ ભી કરી લો ને,






ભગવાને આપીયુ છે દુ:ખ બધાને,
કોઈને ભણવાનું તો કોઈને નોકરીનું,
કોઈને છોકરીનું તો કોઈને લગ્નનું,
અરે દોસ્ત ભગવાને નક્કી જ કરીને રાખીયું છે તો...




હસાવવા નખરા કરે છે કોઈ,
ન બોલવાનું બોલે છે કોઈ,
મોં ચડાવીને બેસે તે મને પસંદ નથી,
માટે જ પોતાની જાત વહેચીને હસવવાની કૌશીશ કરે છે કોઈ.



હસાવનાર ને માની લેવાય છે જોકર,
કોઈ વાંધો નહીં જોકર હી સહી,
હા માનીયુ આજે હું જ છું જોકર,
બસ બીજું કશું જ નહીં બે ઘડી ખુશ તો થાવ છો ને અહીં.
























River and tide

Andy Goldsworthy makes sense-luscious sculptures entirely out of things he finds in nature — stones, twigs, leaves, plant stalks, cl...